Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami 2023 - પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (15:36 IST)
Janmashtami 2023 -  કનૈયાનો  જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાનો  ઉત્સવ ઉજવે છે. તે સમય હોય છે. જ્યારે તેમને ખુશ કરી શકાય છે. કૃષ્ણાનો નામ આવતા જ તેના મુકુટથી સુશોભિત મોરપંખની છબિ પણ આંખથી સામે આવી જાય છે. મોરપંખ બધા નવ ગ્રહનો પ્રતિનિધિત્વ કરે છે અને આ જન્માષ્ટમીની રાત્રે જો તમે એક નાનકડો ઉપાય કરશો તો અહીં મોરપંખ તમારી બધી પરેશાનીઓ ખત્મ કરી દેશે.  
 
જો તમને સંબંધિત કોઈ સમસ્યા, રોકાયેલું કામ, ધન અને યશની હાનિ થઈ રહી છે તો આ મોરપંખ તમારા માટે સાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાનીના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણના મુકુટ પર મોરપંખની સ્થાપના કરાવો અને તેમની પ્રતિમાની પૂજા કરો. 40મા દિવસ પછી તે મોરપંખને તમારા ઘરની 
તિજોરીમાં  મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી રીતે તમારી તિજોરી ભરવી શરૂ થઈ જશે. 
 
તમને દરેક સમયે દુશ્મનનો આભસ થઈ રહ્યું છે કે કોઈ દુશ્મન તમને નુકશાન પહોંચાડી રહ્યું છે તો જન્માષ્ટમીની રાત્રે મોરપંખ પર તમારા દુશમનનો નામ લખી દો અને ઠાકુરજીના મંદિરમાં મૂકી નાખો. સવારે વગર નહાવ્યા અને વગર કોઈ વાત કર્યા તે પંખને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો. જો પાણીમાં પ્રવાહિત નહી કરી શકતા તો ઝાડની નીચે દબાવી દો. આવું કરવાથી દુશ્મન મિત્ર બની જશે. હે દરેક પગલા પર તમારી મદદ કરવાને તૈયાર રહેશે. કુંડળીમાં કાલસર્પ દોષ કે પછી કોઈ બીજા દોષ હોય તો મોરપંખ આ બધા દોષને દૂર કરી નાખે છે. કુંડળીના દોષ દૂર કરવા માટે જન્માષ્ટમી વાળી રાત્રે તમારા ઓશીંકા નીચે મોરપંખ રાખી લો.
 
મોરપંખના 11 પંખને બેડરૂમની પશ્ચિમ દિશા પર લગાવો અને દરરોજ દિવસમાં એક વાર તે પંખને પોતાના પર હવા કરો. આવું કરવાથી કિસ્મત તમારું સાથ આપશે.પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ
કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ઉજવે છે. તે સમય હોય છે. જ્યારે તેને ખુશ કરાઈ શકે. 
 
કૃષ્ણાનો નામ આવતા જ તેના મુકુટથી સુશોભિત મોરપંખની છવિ પણ આંખથી સામે આવી જાય છે. મોરપંખ બધા નવ ગ્રહનો પ્રતિનિધિત્વ કરે છે અને આ જન્માષ્ટમીની રાત્રે જો તમે એક નાનકડું ઉપાય કરશો તો અહીં મોરપંખ તમારી બધી પરેશાનીઓ ખત્મ કરી નાખે છે. 
 
જો તમને સંબંધિત કોઈ સમસ્યા, રોકાયેલું કામ, ધન અને યશની હાનિ થઈ રહી છે તો આ મોરપંખ તમારા માટે સાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાનીના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણના મુકુટ પર મોરપંખની સ્થાપના કરાવો અને તેમની પ્રતિમાની પૂજા કરો. 40મા દિવસ પછી તે મોરપંખને તમારા ઘરની 
તિજોરીમાં  મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી રીતે તમારી તિજોરી ભરવી શરૂ થઈ જશે. 
 
તમને દરેક સમયે દુશ્મનનો આભસ થઈ રહ્યું છે કે કોઈ દુશ્મન તમને નુકશાન પહોંચાડી રહ્યું છે તો જન્માષ્ટમીની રાત્રે મોરપંખ પર તમારા દુશમનનો નામ લખી દો અને ઠાકુરજીના મંદિરમાં મૂકી નાખો. સવારે વગર નહાવ્યા અને વગર કોઈ વાત કર્યા તે પંખને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો. જો પાણીમાં પ્રવાહિત નહી કરી શકતા તો ઝાડની નીચે દબાવી દો. આવું કરવાથી દુશ્મન મિત્ર બની જશે. હે દરેક પગલા પર તમારી મદદ કરવાને તૈયાર રહેશે. કુંડળીમાં કાલસર્પ દોષ કે પછી કોઈ બીજા દોષ હોય તો મોરપંખ આ બધા દોષને દૂર કરી નાખે છે. કુંડળીના દોષ દૂર કરવા માટે જન્માષ્ટમી વાળી રાત્રે તમારા ઓશીંકા નીચે મોરપંખ રાખી લો.
 
મોરપંખના 11 પંખને બેડરૂમની પશ્ચિમ દિશા પર લગાવો અને દરરોજ દિવસમાં એક વાર તે પંખને પોતાના પર હવા કરો. આવું કરવાથી કિસ્મત તમારું સાથ આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે સૂતા પહેલાં આ સરળ ઉપાય કરો, મહિલાઓને મળશે સુંદર અને ચમકતી ત્વચા!

Brinjal Bharata- ઢાબા સ્ટાઈલ રીંગણનો ઓળો

હાર્ટ એટેકથી એક મહિના પહેલા શરીર આપે છે આ પ્રકારના સંકેત, નિષ્ણાત પાસેથી જાણો જરૂરી ચેતાવણી

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

વધુ જુઓ..

નવીનતમ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments