Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યોગ દિવસ 2022- શરીરની સુંદરતા માટે કરો આ યોગા, Yoga ફોર બ્યુટી ઓફ બોડી

યોગ દિવસ 2022- શરીરની સુંદરતા માટે કરો આ યોગા, Yoga  ફોર બ્યુટી ઓફ બોડી
, બુધવાર, 15 જૂન 2022 (14:03 IST)
નેચરલ બ્યુટી એંડ સોફ્ટ બોડી માટે યોગથી સારુ કશુ નથી. છોકરીઓ લચકદાર બદન બનાવી રાકહ્વા માટે યોગને અપનાવવુ જોઈએ. આ તમને સુંદર અને સેક્સી બનાવી શકે છે. આ ચેહરા પર ચમક બની રહેશે અને તમે કાયમ લાગશો.
 
* ફેસ શાઈન : ચેહરાનો રંગ કંઈ પણ હોય પરંતુ જો ચેહરા પર લાવણ્ય કે ચમક છે તો તમે બધાને તમારી તરફ આકર્ષિત કરવામાં સક્ષમ છો. ચેહરાની ચમકનો સંબંધ આપણા પેટ અને મોઢાની પવિત્રતાથી હોય છે. બંનેની શુદ્ધિ માટે ચાર ઉપાય છે. આ ચારેય કરવા જરૂરી છે, પરંતુ કોઈ યોગ શિક્ષક પાસેથી શીખીને.
 
1. પ્રથમ શંખ પ્રક્ષાલન 2. મોઢા સંબંધી સૂક્ષ્મ વ્યાયામ અને બ્રહ્મમુદ્રા 3. સર્વાગ આસન અને શીર્ષાસન અને 4. જલનેતિ તથા કપાલભ્રાંતિ પ્રાણયમ. ત્યારબાદ તમે ફક્ત પાંચ મિનિટનુ ધ્યાન કરો.
 
* બ્યુટી ઓફ બોડી : નમણી કાયા હોય તો આકર્ષણ વધુ વધી જાય છે. જેનાથી શરીર સ્વસ્થ અને સુંદર બન્યુ રહે છે. શરીરની સુંદરતા કે દમકનો સંબંધ આપણી રીઢ અને માંસ સાથે હોય છે. જો જરૂરી ચરબી છે તો માંસ અને કરોડરજ્જુને માટે ઘાતક છે. જો ચરબી બિલકુલ પણ નથી, તો પણ ઘાતક છે. તેથી બેલેંસ જરૂરી છે. બેલેંસ આવે હાડકાંના લચીલા અને મજબૂત હોવાથી. આ માટે પણ ચાર ઉપાય જાણો.
 
1. સૂક્ષ્મ વ્યાયામ કરો, 2. છ આસન નિયમિત કરો - તાડાસન, ત્રિકોણાસન, પશ્ચિમોત્તનાસન, ઉષ્ટ્રાસન, ધનુરાસન અને નૌકાસન 3. પ્રાણાયમ 4. માલિશ.
 
* યોગા પેકેજ - તમે ઉપરોક્ટ આસનોમાં કુંજલ, સૂત્રનેતિ, જલનેતિ, દુગ્ધનેતિ, વસ્ત્ર ઘાઁતિ કર્મને પણ જોડી શકો છો. કપોલ શક્તિ વિકાસક, સર્વાગ પુષ્ટિ, સૂર્ય નમસ્કાર અને યોગ સ્નાન કરવુ પણ લાભપ્રદ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

White Bread VS Brown Bread: સફેદ બ્રેડ અને બ્રાઉન બ્રેડમાં કંઈ છે વધુ હેલ્ધી ? જાણો બ્રેડના ફાયદા અને નુકશાન