Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

International Yoga Day 2021:પેટ ઓછું કરવા માટે કરો આ આસન જાણો રીત અને ફાયદા

International Yoga Day 2021:પેટ ઓછું કરવા માટે કરો આ આસન જાણો રીત અને ફાયદા
, ગુરુવાર, 17 જૂન 2021 (08:14 IST)
આ દિવસો લોકો જાડાપણથી વધારે પેટથી પરેશાન છે. લૉકડાઉનના કારણે મોટા ભાગે લોકોનો પેટ બહાર નિકળી ગયુ છે. પેટ ઓછા કરવા માટે યોગા સૌથી બેસ્ટ છે. યોગ કરવાથી પેટથી સંકળાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે. પેટ ઓછું કરવા માટે સૌથી સારું આસન છે. મંડૂકાસન એટલે કે દેડકા આસન વજ્રાસનમાં બેસો અને તમારી મુટ્ઠી બાંધી તમારી નાભિની પાસે લઈને આવો. મુટ્ઠીને નાભિ અને જાંઘની પાસે ઉભી કરીને રાખો. ધ્યાન રાખો કે આ કરતા સમયે પેટની તરફ હોય. ગહરી શ્વાસ લેવી અને મૂકતા આગળની તરફ નમવું અને છાતીને જાંઘ પર ટકાવવાની કોશિશ કરવી. નમતા સમયે નાભિ પર વધારે થી વધારે દબાણ આવે. માથા અને ગરદન સીધી રાખો અને ધીમે-ધીમે શ્વાસ લેવી અને છોડવી. 
 
ફાયદા 
ગૈસથી રાહત 
તેને કરવાથી પેટથી ટૉક્સિંસ અને ઝેરીલી ગૈસા બહાર નિકળી જાય છે. 
 
ડાયબિટીજ 
તેને કરવાથી ફાયબિટીજને ખૂબ હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. કારણકે આ યોગથી પૈક્રિયાસથી ઈંસુનિલનનો સ્ત્રાવમાં મદદ મળે છે. 
 
પેટ ઓછું 
દરરોજ તેને કરવાથી પેટની ચરબી ઓછી હોય છે. યોગ ગુરૂપઓની માનીએ તો તેને કરવાથી પેટ પર દબાણ પડે છે અને પેટની ચરબી ઓછી થાય છે. 
 
કબ્જથી રાહત 
કબ્જની પરેશાનીમાં આરામ મળે છે કારણકે તેનાથી શરીરમાં એંજાઈમ અને હાર્મોનનો સ્ત્રાવ સારું હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્રીજથી ગંધ હટાવવા માટે ટ્રાઈ કરો આ ઘરેલૂ ઉપાય