Webdunia - Bharat's app for daily news and videos

Install App

How to Clean Tiles- ઘરની સફેદ ટાઈલ્સને ચમકાવવાના સરળ ઉપાય

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (00:57 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે એને ઘર સુંદર હોય અને ઘરને સુંદર બનાવવા માટે જરૂરી છે ઘરની સાફ સફાઈ. જો જો જોવાય તો સૌથી પહેલા ઘરની ટાઈલ્સ સાફ થવું જરૂરી હોય છે. ચમકતી ટાઈલ્સ સાથે સુંદર ઘર
 
દરેક કોઈના સપના હોય છે . એક નાનો ડાઘ કે ગંદગી આ સફેદ ટાઈલ્સની શોભાને બગાડી શકે છે. આજે અમે તમને એવી જ રીતે જણાવી રહ્યા છે આ સફેદ ટાઈલ્સ સાફ કરવામાં તમારી મદદ કરીશ.
ઘરની સફેદ ટાઈલ્સ પર જ્યારે ધૂળ ખાવાના ડાઘ અને બીજા ડાઘ લાગે છે તો એને પાણીથી હટાવી શકાય છે. જો કોઈ ડાઘ ભીની જગ્યા પર પડ્યું હોય તો એને સાફ કરવું અઘરું થઈ જાય છે.
 
આજકાલ મકાનોમાં સુંદરતા અને સફાઈની દ્રષ્ટિએ ટાઈલ્સ લગાડવામાં આવે છે. પરંતુ જો ટાઈલ્સ લાઈટ કલરની હોય તો સફાઈ એક મોટી સમસ્યા બની જાય છે. થોડી એવી રીત પણ છે જેના કારણે ઓછી મહેનતથી ટાઈલ્સની ચમક પણ સાચવી શકાય છે. 
 
ટાઈલ્સ પર પડેલા ડાઘને સોડાથી લૂંછીને તરત જ સાબુના ગરમ પાણીથી ધોઈ નાખો.
 
પૈરાકીન અને મીઠામાં કપડુ પલાળી ટાઈલ્સ પર લગાવો ચમક કાયમ રહેશે.
 
ટાઈલ્સ પર પડેલ પીળા ધબ્બાને મીઠુ અને ટાર્પિનના તેલથી સાફ કરો.
 
ટાઈલ્સ પર પડેલા ડાઘ એમોનિયા અને સાબુના મિશ્રણથી પણ દૂર કરી શકાય છે.
 
બ્લીચિંગ પાવડરને રાતભર ટાઈલ્સ પર લગાવીને રહેવા દો અને સવારે સાફ કરી લો, ચમક આવી જશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments