Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking tips- આવી રીતે Omelette ફૂલશે

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (06:18 IST)
માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને જણાવી રહ્યા છે એવા  જે કેટલાક ટિપ્સ જેનાથી તમારું બનાલું ઑમલેટ પણ બનશે સરસ, ફૂલેલું અને સૌના વચ્ચે મશહૂર 
ટિપ્સ 
- ઈંડાનો ફોડીને ખૂબ સારી રીતે ફેંટી લો 
- એક વાર ફેંટ્યા પછી થોડું પાણી મિક્સ કરો અને ફરીથી ફેંટવું.તમે ઈચ્છો તો થોડું દૂધ પણ નાખી શકો છો. 
- ઈંડામાં ફીણ બનતા સુધી તેને સતત ફેંટરા રહો. 
- ફેંટેલા ઈંડાને પેનમાં ફેલાવ્યા પછી પણ ચમચાથી થોડું ચલાવત રહેવું. તેનાથી ઑમલેટ ફૂલશે. 
- ઈંડા પર છીણેલું ચીજ નાખવાથી પણ એ ફૂલવા લાગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનુ ન ખરીદશો, વિદેશોમાં લગ્ન કરવાથી બચો, PM મોદીએ એકવાર ફરી દોહરાવ્યો સ્વદેશીનો મંત્ર

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમમાં મચ્યો હડકંપ, 7 ખેલાડીઓ થયા બહાર, કોચ સરફરાઝ અને ઉમર ગુલને પણ હટાવ્યા

1 સપ્ટેમ્બરથી ઘણા મોટા નિયમો બદલાયા છે! LPG સિલિન્ડર, ઓટો-ટેક્સી ભાડા અને કારના ભાવ પ્રભાવિત થશે

સપ્ટેમ્બરની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થયા; દિલ્હી અને મુંબઈ સહિત 4 મહાનગરોમાં નવી કિંમતો જાણો

કાળજુ કંપાવી દેનારી ઘટના, એક જ રૂમમાંથી મળી 21 ડેડ બોડી, માતાના ખોળામાં વળગેલી જોવા મળી નાની બાળકી, બધા તીર્થયાત્રીઓ હોવાની આશંકા

વધુ જુઓ..

ધર્મ

જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

નાગ પાંચમ 2026 - આજે નાગપાંચમ ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને નાગ પાંચમની કથા

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

આગળનો લેખ
Show comments