જો તમને ડાયાબીટીસ છે તો તમને આ વાતની જાણ હોવી જોઈએ કે સવારનો નાસ્તો કરવો તમારે માટે કેટલો જરૂરી છે. જો તમે નાસ્તો નહી કરો તો ખાલી પેટને કારણે લોહીમાં ઈંસુલિનનુ લેવલ વધી જશે અને પછી તમને ખૂબ તકલીફ થશે. બ્રેકફાસ્ટ હંમેશા ઘરેથી જ કરીને નીકળો અને બહાર ખાવાની ટેવને બિલકુલ છોડી દો. આજે અમે તમને કેટલાક બ્રેકફાસ્ટ ટિપ્સ બતાવીશુ જે દરેક ડાયાબીટીસના રોગીએ આપનાવવો જોઈએ.