Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો સિદ્ધાર્થ રાંદેરિયા અભિનિત ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટવોન્ટેડનો કયો નવો રેકોર્ડ સર્જાયો

Webdunia
ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (10:32 IST)
ગુજરાતી ફિલ્મો બની રહી છે અને જબરદસ્ત બની રહી છે. તાજેતરમાં જ લવની ભવાઈ ફિલ્મે દર્શકોને મંત્રમુગ્ધ કરી નાંખ્યા. એ પહેલા કરસનદાસ પે એન્ડ યૂઝ, પપ્પા તમને નહીં સમજાય, આવ તારુ કરી નાંખું જેવી ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલી વાર એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મના અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા તથા જિમિત ત્રિવેદી દ્વારા અભિનિત ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટવોન્ટેડ એક રેકોર્ડ સર્જવા જઈ રહી છે.

આજે સૌપ્રથમવાર આ ફિલ્મનો  પ્રિવ્યૂ શો  યોજાશે અને તેની સાથે આ ફિલ્મ પણ રિલિઝ થશે. આવું ગુજરાતી સિનેમામાં પહેલી વાર બની રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આ ફિલ્મના આજે 14 શો તથા મુંબઈમાં 41 શો યોજાવાના છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments