Webdunia - Bharat's app for daily news and videos

Install App

"સુપર 30" માટે 10 કરોડ રૂપિયાનો લાગશે સેટ

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (16:46 IST)
રિતિક રોશન આ સમયે "સુપર 30" ની શૂટિંગમાં વ્યસ્ત છે. તેનો લુક આટલું સામાન્ય છે કે ઑળખાઈ નહી રહ્યું છે. જેને બૉલીવુડના સૌથી હેંડસમ હીરોમાંથી એક ગણાય છે. 
 
આ ફિલ્મ આનંદ કુમારના જીવન પર આધારિત છે અને તેને બિહારમાં ફિલ્માયું છે. પણ બિહારમાં વધતી ગરમી અને ભીડના કારણે મુંબઈમાં જ બિહારનો સેટ બનાવી રહ્યું છે. 
 
મુંબઈમાં બિહાર વસાવવા માટે દસ કરોડ રૂપિયાનો સેટ બનાવશે અને આ એયરકંડીશન હશે એટલે કે રિતિકને ગર્મીથી બચી જશે. 
 
સેટ લગાવવા પાછળ આ કારણ જણાવી રહ્યા છે કે તેનાથી શૂટિંગ તેજીથી થઈ શકશે. બિહારમાં  રિતિકને જોવાવા માટે ભીડ ઉભરશે અને શૂટિંગ કરવામાં મુશ્કેલી થશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

કોલેસ્ટ્રોલ વધવા પાછળના કારણો શું છે? જાણો અને આજથી તમારી લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

આગળનો લેખ
Show comments