suvichar
✕

Paratha Recipe- પરોઠા બનાવવાની રીત

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (04:40 IST)
સામગ્રી 
૧ કપ ઘઉંનો લોટ, 
૧ ટીસ્પૂન તેલ  
મીઠું સ્વાદ પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
 
બનાવવાની રીત: સૌથી પહેલાં લોટ બાંધી લો, એક કાથરોટમાં ૧ કપ ઘઉંનો લોટ, ૧ ટીસ્પૂન તેલ અને મીઠું નાંખો. 
તેમાં થોડું થોડું પાણી નાંખો અને રોટલીનાં લોટ જેવો નરમ લોટ બાંધી લો. 
તેની ઉપર ૧/૨ ટીસ્પૂન તેલ નાંખો અને લોટને મસળીને ચીકણો કરી લો.
હવે તમે લોટના સમાન લૂંઆ કરી લો. 
લૂંઆને પહેલા ગોળ રોટલી જેવુ વળો
પછી તેના પર તેલ લગાવીને અડધો ફોલ્ડ કરો 
ફરી એક વાર તે અડધા ભાગ પર તેલ લગાવીને ફોલ્ડ કરો 
હવે તેનુ શેપ ત્રિકોણ જેવુ બની જશે. 
હવે તેને વળો અને મોટુ આકાર આપો. 
હવે આ પરોઠા ને ગરમ તવા પર 
બન્ને સાઈડ તેલ લગાવીને શેકો. 
તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પરોઠા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીના 4,000 કર્મચારીઓ માટે સારા સમાચાર; ​​તેમને હવે માસિક 18,000 રૂપિયાનો પગાર અને મોંઘવારી ભથ્થું મળશે

Indian Railway New Rule: હવે, કાઉન્ટર ટિકિટ પર પણ 10 લાખ રૂપિયાનો વીમો મળશે, કાલથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે, લાભ કેવી રીતે મેળવવો તે જાણો.

27KM નુ માઈલેજ, સનરૂફ, કિમંત 5.70 લાખથી શરૂ, દેશની સૌથી વધુ વેચાનારી SUV

Gold Silver Price Today: સોનાના ભાવ ઊંચા છે, જ્યારે ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. શું ભાવ વધુ ઘટશે?

Viral Video - આ ચા વાળાની દર મહિનાની ઈનકમ છે 9 લાખ રૂપિયા, ઓછા પૈસામાં બિઝનેસ કરવાની આપી ટિપ્સ

વધુ જુઓ..

ધર્મ

વાલ્મીકિ જયંતિ 2026- "મરા-મરા" નો સતત જાપ રામ નામ કેવી રીતે બન્યો? ડાકુ રત્નાકર ઋષિ વાલ્મીકિ બનવાની અદ્ભુત વાર્તા વાંચો.

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -26 ઓક્ટોબર, 2026

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

આગળનો લેખ
Show comments