Publish Date: Sat, 05 Apr 2025 (16:12 IST)
Updated Date: Sat, 05 Apr 2025 (16:16 IST)
જો તમે પણ ક્યારેય ખાવામાં કંઈક ખાસ અને ટેસ્ટી બનાવવા માંગો છો તો મલાઈ કોફતા એક સારુ ઓપ્શન છે. આ ડિશ સ્વાદમાં લાજવાબ હોવાની સાથે જ ઘરે પણ સહેલાઈથી બનાવી શકાય છે. જ્યારે પણ કોઈ ખાસ અવસર પર ઘરના લોકો કંઈક ખાસ બનાવવાનુ હોય તો મલાઈ કોફતા એક સારી ચોઈસ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમે આ શાહી અને ક્રિમી ડિશ તમારા ઘરમાં સહેલાઈથી બનાવી શકો છો.
કોફ્તા બનાવવા માટેની સામગ્રી:
પનીર - ૨૦૦ ગ્રામ
બાફેલા બટાકા - ૨
ક્રીમ - 2 ચમચી
રિફાઇન્ડ લોટ - 2 ચમચી
કાશ્મીરી લાલ મરચું પાવડર - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
લીલી એલચી પાવડર - ૧/૨ ચમચી
ઘી અથવા તેલ - તળવા માટે
ગ્રેવી માટે સામગ્રી:
ડુંગળી - 1 (બારીક સમારેલી)
ટામેટાં - 2 (પ્યુરી બનાવો)
આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચાં - 1 (ઝીણા સમારેલા)
ધાણા પાવડર - 1 ચમચી
જીરું - 1/2 ચમચી
ક્રીમ - 3 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
શાહી જીરા અથવા ગરમ મસાલો - 1/2 ચમચી