Dharma Sangrah
✕

ગુજરાતી દાળ બનાવવાની રીત

વેબ દુનિયા ફીચર ટીમ
બુધવાર, 27 મે 2026 (15:26 IST)

સામગ્રી

1 કપ તુવેર દાળ
2 ટેબલસ્પૂન શીંગદાણા
1 નાનું ટમેટું બારીક સમારેલું
1 લીલું મરચું
1 નાનો ટુકડો આદુ
2 ટેબલસ્પૂન ગોળ
1 ટેબલસ્પૂન ઈમલીનો રસ અથવા લીંબુનો રસ
1/2 ટીસ્પૂન હળદર
મીઠું સ્વાદ મુજબ
6-7 કપ પાણી
ALSO READ: સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત/ રીંગણ નો ઓળો
વઘાર માટે
2 ટેબલસ્પૂન ઘી અથવા તેલ
1 ટીસ્પૂન રાઈ
1/2 ટીસ્પૂન જીરું
2 લવિંગ
1 નાનો ટુકડો દાલચિની
થોડા કરી પત્તા
ચપટી હિંગ
2 સુકા લાલ મરચાં
બનાવવાની રીત
તુવેર દાળ અને શીંગદાણા ધોઈને 3-4 સિટી સુધી કુકરમાં બાફી લો.
બાફેલી દાળને સારી રીતે ઘૂંટી લો.
હવે તેમાં પાણી, ટમેટું, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું, ગોળ અને ઈમલીનો રસ ઉમેરો.
દાળને 10-15 મિનિટ ધીમા તાપે ઉકળવા દો.
ALSO READ: Delicious Dishes ફુદીનાથી તમે બનાવી શકો છો તે 5 સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ
એક કડાઈમાં ઘી ગરમ કરી રાઈ, જીરું, લવિંગ, દાલચિની, હિંગ, કરી પત્તા અને સુકા મરચાંનો વઘાર કરો.
આ વઘાર દાળમાં ઉમેરી દો.
ઉપરથી લીલા ધાણા નાખી ગરમાગરમ સર્વ કરો.

પીરસવાની રીત

 
ગુજરાતી દાળને ભાત, રોટલી અથવા ખીચડી સાથે પીરસો. તેનો ખાટો-મીઠો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મુઠભેડ ચાલુ ; લશ્કર કમાન્ડર લતીફ ભટની શોધખોળ

ઘરે મૂકવાના બહાને ઓટોમાં લઈ જઈ ફ્લેટમાં મૂક-બધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પછી ઘર પાસે છોડીને ફરાર થયા આરોપીઓ

કૌટુંબિક ઝઘડાને કારણે, ભત્રીજીઓએ તેમની ફઈનો જીવ લીધો... તેણીને પીડાદાયક મૃત્યુ આપ્યું.

૧૨ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર ₹૯ બિલિયન થી વધુ ખર્ચ થયો છે, જેમાં ૨૦૨૫ સૌથી મોંઘુ રહ્યું છે. જાણો તેમણે કયા દેશોની સૌથી વધુ મુલાકાત લીધી.

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાંથી લીધો સંન્યાસ, CSK ના બન્યા મેંટર

વધુ જુઓ..

ધર્મ

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments