Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ન કટલેટ બનાવવાની રીત

Webdunia
રવિવાર, 16 ઑગસ્ટ 2026 (00:22 IST)

સામગ્રી:

મકાઈના દાણા – 1 કપ
બટેટા – 2 ઉકાળેલા
ડુંગળી – 1 બારીક સમારેલી
શિમલા મરચું – ½ કપ
લીલું મરચું – 1-2
આદુ-લસણની પેસ્ટ – ½ ચમચી
ધાણા – 2 ચમચી
લાલ મરચું પાવડર – ½ ચમચી
ચાટ મસાલો – ½ ચમચી
ગરમ મસાલો – ¼ ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
બેસન – 2 ચમચી
બ્રેડ ક્રમ્બ્સ – જરૂર મુજબ
મીઠું – સ્વાદ મુજબ
તેલ – શેકવા માટે
 

બનાવવાની રીત:

સૌપ્રથમ મકાઈના દાણા બાફી લો અને પાણી નીતારી લો.
એક બાઉલમાં મકાઈ, બટેટા, ડુંગળી, શિમલા મરચું, લીલું મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
તેમાં ધાણા, મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ, બેસન અને મીઠું ઉમેરો.
બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી નાના-નાના કટલેટનો આકાર આપો.
દરેક કટલેટને બ્રેડ ક્રમ્બ્સમાં હળવેથી કોટ કરો.
પેનમાં થોડું તેલ ગરમ કરી કટલેટને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
ગરમાગરમ કોર્ન કટલેટને ટમેટાની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
 
ટિપ્સ: વધુ ક્રિસ્પી કટલેટ માટે મિશ્રણને 15-20 મિનિટ ફ્રિજમાં રાખ્યા બાદ કટલેટ બનાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

હાજીપુરમાં, શ્રાદ્ધ ભોજન ખાધા પછી 60 લોકો બીમાર પડ્યા, 15 લોકોની હાલત ગંભીર હતી અને તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નિતિન નબીનની નવી ટીમનુ થયુ એલાન, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીને મળ્યુ સ્થાન, જુઓ આખુ લિસ્ટ

સોના અને ચાંદીના ભાવ ફરી વધ્યા! 24 કેરેટ સોનું 1.55 લાખને વટાવી ગયું, ચાંદી 2.37 લાખને વટાવી ગઈ; ઓગસ્ટમાં અત્યાર સુધીમાં કેટલો ભાવ વધ્યો છે તે જાણો.

ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ.

વધુ જુઓ..

ધર્મ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments