Publish Date: Fri, 30 Aug 2024 (15:33 IST)
Updated Date: Fri, 30 Aug 2024 (15:41 IST)
મિત્ર- ભાઈ તૂ કાલે ખૂબ દુખી હતો
ટીટૂ- હા યાર- કાલે
પત્ની 25000ની સાડી લઈ આવી હતી
મિત્ર- પછી આજે શા માટે ખુશ છે
ટીટૂ- આજે તે તારી પત્નીને
સાડી દેખાવવા ગઈ છે
મિત્રના હોંશ ઉડી ગયા