Publish Date: Tue, 27 Aug 2024 (15:31 IST)
Updated Date: Tue, 27 Aug 2024 (15:33 IST)
જન્માષ્ટમીના દિવસે
પત્નીએ પતિને
આરતી ગાવા માટે કહ્યુ અને પૂછ્યુ
આરતી યાદ છે ને !
પતિ- ખૂબ કોંફિડેંસથી
હા યાદ છે
એ જ પાતળી
અમારી સામે રહેતી હતી
જેમનો લગ્ન 2 વર્ષ પહેલા થયુ છે
ભગવાનની પછી
પહેલા પતિની આરતી ઉતરી ગઈ