Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

15 ઓગસ્ટ
શિક્ષક: 15 ઓગસ્ટે શું મળે?
 
વિદ્યાર્થી: રજા... અને બીજા દિવસે હોમવર્ક ડબલ!

ALSO READ: ગુજરાતી જોક્સ - ડર નથી લાગતો


15 ઓગસ્ટે પપ્પાએ પૂછ્યું,
"બેટા, ધ્વજવંદન માટે જઈશ ને?"
 
બેટો બોલ્યો,
"હા પપ્પા... પણ પહેલા WhatsApp પર 200 લોકોને 'જય હિંદ' મોકલી દઉં!"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Monsoon Travel Tips- વરસાદની સિઝનમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન, વીકએન્ડ ટ્રિપ માટે છે પરફેક્ટ