Dharma Sangrah

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

મોનિકા સાહૂ
શુક્રવાર, 24 જુલાઈ 2026 (17:25 IST)
પત્ની: તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ: શાહજહાં કરતાં પણ વધારે!
પત્ની: મારા માટે તાજમહેલ બનાવશો?
પતિ: પ્લોટ શોધી રહ્યો છું, મળતા જ કામ શરૂ કરી દઈશ!

પત્ની: હું જાડી લાગી રહી છું?
પતિ: ના...
પત્ની: સાચું કહો!
પતિ: Wi-Fi જેવી છો.
પત્ની: એટલે?
પતિ: ઘરમાં જ્યાં જુઓ ત્યાં દેખાઓ છો!

ALSO READ: ગુજરાતી જોક્સ - એન્જિનિયરને નોકરી

ALSO READ: ગુજરાતી જોક્સ- પરીક્ષામાં પણ બધા પ્રશ્નો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

આગળનો લેખ
Show comments