Publish Date: Mon, 30 Jul 2018 (17:30 IST)
Updated Date: Mon, 06 Jan 2020 (18:57 IST)
ગુજરાતી જોકસ- ગુજરાતી જોકસ
અમિતાભ બચ્ચને 7.00 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે
“ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”
કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. “વિકાસ”
અમિતાભે ₹ ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.