Publish Date: Fri, 27 Jul 2018 (16:46 IST)
Updated Date: Fri, 27 Jul 2018 (16:48 IST)
એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો
એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’
બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ
તો મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ શકીશ !!’