Publish Date: Thu, 26 Jul 2018 (14:33 IST)
Updated Date: Tue, 05 Nov 2019 (11:34 IST)
એક વૃદ્ધ માણસ બસની સીટ પર એકલો બેસ્યો હતો..
તેની બગલમાં એક વૃદ્ધ મહિલા આવીને બેસી ગઈ..
વૃદ્ધ મહિલા – અંકલ.. ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ચૂપ રહ્યો
વૃદ્ધ મહિલા – બતાવો ને અંકલ.. તમે ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ગુસ્સેથી બોલ્યો – પુત્રી તુ ખૂબ સુંદર અને જવાન છે.. તો બસ તારા માટે છોકરો શોધવા જઈ રહ્યો છુ