Publish Date: Mon, 12 Feb 2018 (16:57 IST)
Updated Date: Mon, 12 Feb 2018 (16:58 IST)
ભૂગોળની કક્ષામાં ગંગા પર ચર્ચા ચાલી રહી હતી.
ટીચર- જણાવો ગંગા ક્યાંથી નિકળે છે અને
ક્યાં જઈને મળે છે
ગોલૂ- સર ગંગા શાળા આવવાના બહાનાથી ઘરથી નિકળે છે
અને મંદિરના પાછળ જઈને