Publish Date: Thu, 08 Feb 2018 (08:26 IST)
Updated Date: Wed, 07 Feb 2018 (17:29 IST)
પતિએ ઓફિસમાં બેસ્યા બેસ્યા જ ફેસબુ પર પોસ્ટ કર્યુ..
પંછી બનુ ઉડતા ફિરુ મસ્ત ગગન મે...
ત્યારે પત્નીએ કમેંટ કર્યુ...
ઘરતી પર આતે હી ધનિયા લે આના અપને ભવનમે..
વરના એક ભી બાલ નહી બચને દૂંગી તુમ્હારે ચમનમે..