Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Lakme Fashion Week: ગોર્જિયસ લુકમાં જોવા મળી કરીના

Lakme Fashion Week:  ગોર્જિયસ લુકમાં જોવા મળી કરીના
, બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (16:17 IST)
મુંબઈમાં આયોજીત લેકમે ફેશન વીક દરમિયાન રેમ્પ પર ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાની ક્રિએશન રજુ કરતી અભિનેત્રી કરીના કપૂર ખાન 

webdunia
લેકમે ફેશન વીકના અવસર પર ડિઝાઈનરની ડિઝાઈન કરવામાં આવેલ પોશાક પહેરેલ કરીના કપૂર ખાન 

webdunia
આ દરમિયાન બ્લેક કલરની સાડી પહેરેલ કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

webdunia
કરીના જ્યારે રેમ્પ પર ઉતરી તો બધાની નજર તેમના પર ચોંટી ગઈ 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: 'પરી' નું ટીઝર જોઈને કાંપી જશો... કમજોર દિલવાળા ન જુઓ