Publish Date: Wed, 22 Apr 2026 (15:01 IST)
Updated Date: Wed, 22 Apr 2026 (15:02 IST)
પિતા - (પુત્રથી ગુસ્સે થઈ) -
કેટલી વખત તને કહ્યુ કે જમતી વખતે વાતો ન કરાય.
પુત્ર - પણ પપ્પા,
પિતા - જમ્યા પછી બોલજે
હું તો એટલું જ કહી રહ્યો હતો કે તમારી દાળમાં માખી છે.