Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - લંડનની યાત્રાનુ ઈનામ

1000 jokes
શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે 
તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, 
તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે 
પોતાની પત્નીને ફોન લગાવ્યો - 
શુ તુ લંડન જવા માંગે છે ?
પત્ની ખુશીથી ઉછળીને બોલી - જરૂર, લંડન તો મારા સપનામાં છે, 
મારી નસનસમાં છે, હુ જરૂર તમારી 
સાથે આવીશ. પણ તમે કોણ બોલો છો ?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ચા બનાવો