Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ

1000 jokes
ભવિષ્યફળ વાંચતા વાંચતા વિકાસે સત્યજીતને પૂછ્યુ - 
તુ શુ માને છે ભવિષ્યફળ વિશે ?
સત્યજીત - મેં ગયા અઠવાડિયે વાંચ્યુ હતુ 
 
કે તમારી સાથે એવુ કંઈ બનશે કે તમારી બોલતી બંધ થઈ જશે.
વિકાસ - તો શુ સાચુ પડ્યુ હતુ ?
સત્યજીત - હા, મારો મોબાઈલ ગુમ થઈ ગયો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ -