Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wife Secrets: મહિલાઓ ક્યારેય પોતાના પતિ સાથે આ રહસ્યો શેર કરતી નથી, જાણો તેમની પત્નીના રહસ્યો

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (00:58 IST)
Wife Secrets- પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્ન પછી બંને એકબીજાના બની જાય છે. ક્યારે- ક્યારે  બંને વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ તેમાં પ્રેમ અને વિશ્વાસની મીઠાશ પણ હોય છે. સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ રહસ્ય હોતું નથી. પરંતુ તેમ છતાં કેટલીક બાબતો એવી હોય છે જે પત્નીઓ પોતાના પતિને જણાવતા અચકાય છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પત્નીઓ પોતાના પતિથી છુપાવે છે.

સગા અને બાળકોથી સંકળાયેલી વાતોં- તે સિવાય આવુ જોવાયો છે કે મહિલાઓ ઘણી વાર તેમના સગાને લઈને પણ ચિંતિત રહે છે પણ આ વિશે તે પતિને નહી જણાવે છે તેની સાથે જ ક્યારે-ક્યારે બાળકોને લઈને પણ કેટલાક નિર્ણય વિશે પતિને નથી જણાવતી. 
 
સીક્રેટ ક્રશ- વધારપણુ મહિલાઓને કોઈ ન કોઈ સીક્રેટ ક્રશ હોય છે આ વિશે તે કોઈને નથી જણાવતી ઘણી વાર તે આ વિશે તેમની બેનપણીઓને જણાવે છે પણ તેમના પતિથી છુપાવે છે. 
 
બચત- મહિલાઓ ઘરના ખર્ચ સિવાય કેટલીક સેવિંગ્સ રાખે છે તે જે પૈસા બચાવે છે તેની વિશે તેમના પતિને નથી જણાવતી તેના પાછળ કારણ આ છે કે કોઈ મુશ્કેલીના સમયમાં કે આર્થિક પરેશાનામાં આ પૈસા તેમના કામ આવે છે. 
 
ઑફિસની વાત - નોકરીયાત મહિલાઓ તેમના પતિથી ઑફિસથી સંકળાયેલી વાત છુપાવે છે તે ઑફિસમા કોઈ કામમાં મળી સફળરા કે ઑફિસમાં થઈ પોતાના વખાણ વિશે તેમના પતિને નથી જણાવતી પણ તે આ વિશે તેમની બેનપણી અને તેમના પરિવારને જણાવે છે. તે આવુ આ માટે કરે છે કારણ કે તેને લાગે છે કે તેમના પતિ પોતાને ઓછુ ન અનુભવે. 
 
શારીરિક સમસ્યાઓ- આવુ જોવાયો છે કે પત્નીઓ તેમના પતિથી આરોગ્યથી સંકળાયેલી વાતોંને છુપાવે છે આવુ તે આ માટે કરે છે જેથી પતિને પરેશાની ન થાય. તેનો બીજુ કારણ આ પણ હોય છે તે તેમના પતિથી આ વિશે જણાવતા શરમાવે છે. જેમ કે ગુપ્તાંગની ગાંઠ, કે બીજુ કઈ થતા તે પતિને જણાવતા અચકાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રીલ્સ બનાવવાનો શોખ ઘાતક સાબિત થયો; 60 ફૂટ ઊંચા ટાંકી અકસ્માતમાં એક વ્યક્તિનું મોત; 16 કલાક પછી આર્મી હેલિકોપ્ટર દ્વારા બાળકોને બચાવી લેવામાં આવ્યા.

ઈરાને અમેરિકાને 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો: ડોનાલ્ડ ટ્રમ્પની આગામી યોજના શું છે?

બંગાળના ફાલ્ટા મતવિસ્તારના તમામ મતદાન મથકો પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે, અનિયમિતતાની ફરિયાદો બાદ ચૂંટણી પંચે જાહેરાત કરી

Assembly Election 2026 - પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પછી ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે

ફુગાવાથી 21 દેશોમાં ગભરાટ ફેલાયો છે, જેમાં યુરોપમાં દર 2.6 થી વધીને 3 ટકા થયો છે. ઈરાન-અમેરિકા યુદ્ધથી પરિસ્થિતિ કેવી રીતે વધુ ખરાબ થઈ છે?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આજનુ પંચાગ -3 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

આગળનો લેખ
Show comments