Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Relationship Tips- સંબંધોની દુશ્મન છે આ 4 વસ્તુઓ

Relationship Tips- સંબંધોની દુશ્મન છે આ 4 વસ્તુઓ
, ગુરુવાર, 19 મે 2022 (00:51 IST)
લવ લાઈફનો મુખ્ય ભાગ છે. પણ ઘણા પરિણીત કપ્લ્સમાં લવ ડ્રાઈવ ખૂબ ઓછી થઈ જાય છે જેના કારણે સ્ટ્રેશ, ટેંશન અને લાઈફસ્ટાઈલને જવાબદાર ગણાય છે પણ શું તમે જાણો છો કે લવ ડ્રાઈવ માત્ર આ વસ્તુઓથી ઓછી નહી હોય પણ તેના માટે ઘણા બીજા ફેકટર્સ પણ જવાબદાર છે. એક્સપર્ટસના કેટલાક્સ ફેકટર્સ જણાવીએ આવો જાણીએ છે. 
 
1. કૉફી - જો તમે કૉફી પીવાના શોખીન છો તો  સાવધાન થઈ જાઓ કારણ કે સેક્સુઅલ ડ્રાઈવ ઓછી થવાના એક કારણ કૉફી પણ છે. રિલેશનશિપ અને સ બધ એક્સપર્ટ જણાવી છે કે કૉફી પીવાથી તમારી એનર્જી વધી શકે છે પણ તેના સેવનથી તમારી લવલાઈફમાં મુશ્કેલી આવી શકે છે. વધારે કૉફી પીવાથી અડ્રીનલ ગ્લેંડ 
ઓવર ફંકશન કરવા લાગે છે અને સ્ટ્રેસ હાર્મોન રીલીજ કરે છે. આ હાર્મોન લવ ડિજાયરને મારી નાખે છે. 
 
2. બર્થ કંટ્રોલ પિલ્સ- બર્થ કંટ્રોલ પિલ્સ અને બીજી દવાઓ તમારી લવ ડ્રાઈવને ઓછી કરી શકે છે. જ્યારે પણ અમે બીમાર હોય છે દવાઓના સહારો લઈએ છે પણ આ દવાઓ લવ ડ્રાઈવ પર અસર નાખે છે. 
 
3. લુક્સ અને ફિગરની ચિંતા- ઘણી મહિલાઓ તેમના લુક્સ અને ફિગરને લઈને ખૂબ કાંસિયસ રહે છે. હમેશા જોયું છે કે મહિલાઓ અરીસામાં પોતાને જોતી જ રહે છે. વળી વળીને ફિગર અને બધા ફીચર્સને જુએ છે. જો મન મુજબ ન હોય તો ટેંશનમાં આવી જાય છે. એક્સપર્ટ જણાવે છે કે આવી મહિલાઓ લવના સમયે 
પણ જજ કરતી આ ધ્યાનમાં રહેચે અને જેનાથી તેનો ધ્યાન ભટકે છે અને લવડ્રાઈવ ઓછી થતી જાય છે. 
 
4. ઘરનો કાર્પેટ અને ફૂડ ઈંક 
માનો કે ન માનો પણ તમારું ઘરમાં જે કાર્પેટ છે તેનો અસર પણ તમારી સેક્સુઅલ ડ્રાઈવ પર પડે છે. ઘરની વસ્તુઓમાં ટૉક્સિનસની એંટ્રી હોય છે. તેમાં પેપર ઈંકથી લઈને ફૂફમાં ઉપયોગ થતા કલર અને કાર્પેટનો ફાઈબર પણ શામેલ છે. તેમાં કેમિક્સલ કે શ્વાસથી શરીરના અંદર જાય છે અને હાર્મોંસનો સંતુલન બગાડે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Goat Milk Benefits For Skin: બકરીનું દૂધ (Goat milk) નો ઉપયોગ વર્ષોથી સેંસેટિવ સ્કિન કેયર (Skin Care) ની સમસ્યાઓને દૂર કરવા માટે