Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોટી પ્લેન દુર્ઘટના: ટેકઓફ પહેલા ફ્લાઈટમાં આગ લાગી, 282 મુસાફરોના શ્વાસ ખતરામાં

Plane crash
, મંગળવાર, 22 એપ્રિલ 2025 (08:16 IST)
Plane Crash- યુએસના ઓર્લાન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે અરાજકતા ફેલાઈ ગઈ હતી જ્યારે ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ એટલાન્ટા જઈ રહી હતી તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. વિમાનના એન્જીનમાંથી નીકળતી ભીષણ જ્વાળાઓએ મુસાફરોથી લઈને એરપોર્ટ સ્ટાફ સુધી બધાને ડરાવી દીધા હતા. ફ્લાઇટમાં મહિલાઓ અને બાળકો સહિત 282 મુસાફરો હતા. ચીસો વચ્ચે બધાએ મૃત્યુને ખૂબ નજીકથી જોયું.

 
ALSO READ: પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં 3 દિવસનો રાજ્ય શોક, સરકારી ઈમારતો પર લહેરાશે ત્રિરંગો
 
મોબાઈલમાં કેદ થયેલ ભયાનક દ્રશ્ય
ટર્મિનલમાં ઉભેલા એક મુસાફરે આ અકસ્માતનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે હવે વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનના જમણા એન્જિનમાંથી મોટી જ્વાળાઓ નીકળી રહી હતી. વિમાનની અંદર બેઠેલા મુસાફરો ભયના કારણે ગભરાઈ ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં 3 દિવસનો રાજ્ય શોક