baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ગામમાં 25 વર્ષની સુંદર કુંવારી છોકરીઓ છે ભરપૂર, પણ નથી થઈ રહ્યા તેમના લગ્ન

Khabar jara hatke
, શુક્રવાર, 25 મે 2018 (12:52 IST)
સામાન્ય રીતે જોયું છે કે છોકરાઓ કરતા છોકરીઓ ઓછી થવાના કારણ ઘણા રાજ્યોમાં છોકરાઓ કુંવારા રહી જાય છે. તેને દૂરની છોકરીઓથી લગ્ન કરવું પડે છે. 
 
ઘણા બાબતમાં એવું પણ સામે આવ્યું છે જ્યાં છોકરીના લગ્ન એક જ ઘરના બે-બે છોકરીથી કરી નાખ્યા કારણકે ત્યાં છોકરીઓ છે જ નહી. 
 
પણ એક એવું ગામ છે જ્યાં છોકરીઓ તો બહુ વધારે છે પણ ત્યાં રહેતા વધારેપણું પુરૂષ લગ્ન લાયક જ નથી. બ્રાજીલનો નોઈવા બે કોરડેએરો કસ્બો મહિલા બહુલ ક્ષેત્ર છે. અહીં ખેતીથી લઈને નિર્માણ સુધીનો કામ મહિલાઓ જ કરે છે. 
 
અહીં રહેનારી વધારેપણું મહિલાઓની ઉમરં 25 થી 30 વર્ષના વચ્ચે છે . પણ બધી છોકરીઓ કુંવારી છે. તેના લગ્ન નહી થઈ રહ્યા છે. આ કસ્બામાં જેટલા પણ પુરૂષ હતા એ પૈસા કમાવવા, નૌકરી કરવા બહાર ચાલ્યા ગયા છે. 
 
જે પુરૂષ આ ગામમાં રહી રહ્યા છે તેનામાંથી ઘણા ના તો લગ્ન થઈ ગયા છે, કે પછી સંબંધમાં છોકરીના ભાઈ લાગે છે. આ કારણે ગામની છોકરીઓ માટે સારા વર નહી મળી રહ્યા છે. 
 
બ્રાજીલના આ ગામમાં આશરે 600 છોકરીઓ રહે છે. આ ગામમાં અપરિણીત પુરૂષ મળવું બહુ મુશ્કેલ છે. આ મહિલાઓના લગ્ન તેથી પણ નહી થઈ રહ્યા કારણકે એ લગ્ન પછી તેમનો ગામ મૂકીને ક્યાં બીજી જગ્યા નહી જવા ઈચ્છતી. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીતિન પટેલને કોણ હેરાન કરે છે, જાણો તેમણે ટ્વિટર પર શું ટ્વિટ કર્યું