Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળમાં કોરોના - હવે આ ફ્રૂટમાં પણ મળ્યો કોરોના વાયરસ

Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (17:50 IST)
કોરોનાનો ઓમિક્રોન વેરિએંટ આ સમયે ઘણુ વધારે ખતરનાક થઈને દુનિયાની સામે આવ્યુ છે. આશરે બધા દેશને આ તેમની ઝપેટમાં લઈ લીધુ છે. અત્યારે સુધી જેટલા પણ વેરિએંટ સામે આવ્યા છે તેમાંથી કોઈમાં પણ ખાવાની વસ્તુઓમાં કોરોના સંક્રમણ થવાના સાક્ષી નહી મળ્યા છે. પણ આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે. એક ફળમાં કોરોના  વાયરસ મળ્યુ છે.
 
આ ફળનુ નામ છે ડ્રેસગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટ વિયતનામથી આવ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચીનમાં ઘણી સુપરમાર્કેટ બંધ કરી દેવામાં આવી છે.
 
 
અહેવાલો અનુસાર, ચીનના ઝેજિયાંગ અને જિઆંગસી પ્રાંતના નવ શહેરોમાં ફળોની તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી, ફળ ખરીદનારાઓને પણ ક્વોરેન્ટાઇન થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદેશથી આવતા ખાદ્યપદાર્થોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

આગળનો લેખ
Show comments