Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકાના અંધાધુંઘ ગોળીબાર, 11ના મોત 6 ઘાયલ

Webdunia
શનિવાર, 1 જૂન 2019 (10:00 IST)
અમેરિકાના વર્જીનિયા રાજ્યમાં વર્જીનિયા વચ્ચે એક સરકારી પરિસરમાં કરવામાં આવેલ અંધાધુંઘ ગોળીબારમાં 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કે છ અન્ય લોકો ઘાયલ થઈ ગયા. પોલીસ મુજબ ગોળી ચલાવનારા વ્યક્તિ લાંબા સમયમાં સરકારી કર્મચારી હતા.  પોલીસ પ્રમુખ જેમ્સ કેર્વેસને શુક્રવારે પત્રકારોએ જણાવ્યુકે ગોળી ચલાવનારા કર્મચારી માર્યા ગયા છે. 
 
શરૂઆતના તપાસ પછી પોલીસનુ માનવુ છે કે આરોપી આ ઘટનામાં એકલા જ હતા. ઘટના પછી આસપાસની બધી ઈમારતોને ખાલી કરાવી લેવામાં આવી છે. ઘટનાસ્થળ પર એફબીઆઈના અધિકારીઓએ પહોંચીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ વર્ષે આ પ્રકારની શૂટિંગની ઘટનાઓ બંધ થવાનુ નામ નથી લઈ રહી. શુક્રવારે થયેલ આ ઘટના આ વર્ષમાં થયેલ 150મી આવી મોટી શૂટિંગ હતી. મોટી શૂટિંગનો મતલબ અહી એ છે જેમા ચારથી વધુ લોકોના મોત થયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments