Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Gujarat GSEB 10th Result 2019: 21 મે ના રોજ સવારે 8 વાગ્યે રજુ થશે ગુજરાત બોર્ડ 10માનું પરિણામ, આ રીતે જુઓ પરિણામ

Gujarat GSEB 10th Result 2019:  21 મે ના રોજ સવારે 8 વાગ્યે રજુ થશે ગુજરાત બોર્ડ 10માનું પરિણામ, આ રીતે જુઓ પરિણામ
, સોમવાર, 20 મે 2019 (10:05 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB 21  મે, 2019ના રોજ Gujarat 10th Result 2019  રજુ થવાની આશા છે. ઉમેદવાર પોતાનુ પરિણામ જોવા માટે GSEBની વેબસાઈટ gseb.org  પર જઈ શકે છે. બોર્ડે 10માનુ પરીક્ષા 7 માર્ચથી 19 માર્ચ 2019જા રોજ આયોજીત કરી હતી. 
 
આ વર્ષ લગભગ 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપી હતી 
GSEB 10th Result 2019(10માં ધોરણનું) નું પરિણામ આ રીતે ચેક કરો 
 
- GSEB ની સતાવાર વેબસાઈટ  gseb.org પર જાવ 
- હોમ પેજ પર Gujarat Class 10 Result 2019 લિંક પર ક્લિક કરો 
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે. 
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે 
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો. 
 
ગયા વર્ષે 2018માં બોર્ડે 12 માર્ચથી 28 માર્ચ 2018 સુધી 10માની પરિક્ષાનુ આયોજન કર્યુ હતુ. ગયા વર્ષે પરિણામ 28 મે 2018નાઅ રોજ જાહેર કર્યુ હતુ. ગયા વર્ષે કુલ 11,03,674  વિદ્યાર્થીએઓ પરીક્ષા આપી હતી અને કુલ પાસિંગ પર્સેંટેઝ 67.6 ટકા હતુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘોરણ 10નુ પરિણામ આવતીકાલે, Result જોવા અહી ક્લિક કરો