વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી છે.
*એકયુપ્રેશર મસાજની મદદથી ભોજન પર નિયંત્રણ કરી શકાય છે અને શરીરનો મેટાબૉલિજમ સારુ રહે છે જેથી વજન ઓછું કરવું સરળ રહે છે.
*પેટના ભાગ પર એકથી બે મિનિટ સુધી ઝડપી પ્રેશર બનાવો અને દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરો. આવુ કરવાથી પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થશે અને મેટાબૉલિક રેટ ઝડપી બનશે.
*છેલ્લી પાંસળી પર સ્થિ આ પ્વાઈંટ્સને બે મિનિટ સુધી દબાવવાથી અપચો દૂર થાય છે , ભૂખ પર નિયંત્રણ થાય છે અને અલ્સરનું રિસ્ક ઓછુ થાય છે.
*જબડાના છેલ્લા છોરને આંગળી પર ઉઠાવી કાનના પાસે લઈ જાય અને આ પ્વાઈંટસને 2 મિનિટ સુધી તેજ દબાવો.
*પગના બહારના ભાગમાં પગ ઘૂંટણ પર લઈ જાઓ. ઘૂંટણથી બે ઈંચ નીચે કેંદ્રમાં પવાઈંટ શોધો અને 2 મિનિટ સુધી દબાણ બનાવી રાખો.
*કોણી અને એડી પર સ્થિત આ પ્વાઈંટસ પર 2 મિનિટ સુધી દબાણ બનાવો. આથી મેટાબૉલિજ્મ ઠીક થાય છે અને ફેટસ જલ્દી બર્ન થાય છે.