Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુ તો બચી જશો ડાયાબિટીસથી

સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુ તો બચી જશો ડાયાબિટીસથી
, શનિવાર, 8 ડિસેમ્બર 2018 (05:42 IST)
ડાયબિટીજ-2ના ખતરાથી બચવુ રહેવા માટે નાશ્તામાં દળિયાના સેવન જરૂર કરો. એક અભ્યાસ પ્રમાણે દરરોજ ફાઈબરથી ભરપૂર્ ભોજન ખાસ કરીને દલિયાના સેવન કરવાથી ડાયબિટીજ-2 થવાના ખતરા પાંચ ગણા ઓછા થઈ જાય છે. 
 
દરરોજ 26 ગ્રામ ફાઈબર ગ્રહણ કરવાથી ડાયબિટીજ-2ના ખતરાઅ 18 ટકા ઓછા થઈ જાય છે. એના માટે શોધકર્તાઓ જણાવે છે કે દલિયા અને બ્રાઉન ચોખા ખાવા સારા રહે છે. 
 
એલ વાટકી કૉર્નફ્લેક્સ 0.3 ગ્રામ અનાજ અને ફળોના મિશ્રણથી ત્રણ અને સફેદ બ્રેડની બે સ્લાઈસથી માત્ર 1.3 ગ્રામ ફાઈબર મળે છે એ દલિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. 
webdunia
રક્ત પર પણ રાખે છે નિયંત્રણ 
 
ફાઈબરથી ભરપૂર નાશતાના સેવન ડાયબિટીજનાસંકટને ઓછુ કરે છે પણ ઉચ્ચ રક્તચાપ પર નિયંત્રણ, વજન ઓછા કરવા અને કેંસ અર માટે પણ જવાબદાર અણુઓને પણ શરીરથી બહાર કાઢે છે

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમારો પાર્ટનર Sex માટે તૈયાર છે, આ રીતે જાણી શકો છો