Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જાણો લગ્ન પછી મહિલાઓ જાડી શા માટે થઈ જાય છે

જાણો લગ્ન પછી મહિલાઓ જાડી શા માટે થઈ જાય છે
, બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (16:38 IST)
હમેશા તમે મહિલાઓની ગૉસિપમાં સાંભળ્યું હશે કે લગ્ન પછી તેમનું વજન અચાનક વધી ગયું. આ કોઈ શારીરિક પ્રક્રિયાના કારણે થાય છે કે તેની બેદરકારીના કારણે. દરેક કોઈ પોતાની રીતે જાડાપણા માટે એક્સક્યુસ આપે છે. કોઈને કોઈ રોગની અસર દેખાય છે તો કોઈને તેમના સાસરિયાનું પાણી સૂટ કરતુ નથી. સાચી વાત કોઈ જણાવતુ નથી કે તેમના શરીર સાથે કેટલો અત્યાચાર થાય છે. જો તમે આવી જ મહિલાઓમાંથી એક છો  જેનું વજન લગ્ન પછી વધવા લાગ્યું છે તો આ કારણોને જાણો કે આવું  શા માટે થાય છે અને તેને હેંડલ કરો જેથી જાડાપણુ વધે નહી.... 
webdunia
1. ખાતા જ રહેવું 
લગ્ન પછી ડાઈટનો ધ્યાન મનમાંથી કાઢી જાય છે. અને દરેક સમયે કઈક ન કઈક ખાવાનું મન કરે છે. આ હાનિકારક હોય છે પણ તે ખ્યાલ મનમાં નહી આવતું. 
webdunia
2. 
 
ખુદને સમય ન આપી શકવું
લગ્ન પછી છોકરી, ફેમેલીમાં ગૂંચવાય જાય છે અને તેમની પાસે પોતાના માટે નથી રહેતો . તે પોતાના ફિગર પર ધ્યાન નથી આપી શકતી. 
webdunia
3. પ્રાથમિકતા બદલાઈ જવી - જે છોકરી, પહેલા હમેશા પોતાની બૉડીને લઈને કંસર્ન કરતી હતી, લગ્ન પછી તેમની પ્રાથમિકતા પતિના ટિફિન આપવા સુધી સીમિત રહી જાય છે. તેમને તેમના વાળમાં કાંસકો કરવા કરતા વધુ  સાસુ-સસરાની ચાનું ધ્યાન આવી જાય છે. 
4. બહાર ડિનર કરવું 
લગ્ન પછી થોડા મહીના સુધી રોમાંસના ફૂલ ખિલે છે જેના કારણે દરેક દિવસે બહાર ડિનર થાય છે અને બૉડી ફેટમાં વધારો થઈ જાય છે. 
webdunia
5. ગર્ભાવસ્થા પછી
ગર્ભવતી થયા પછી અને માતા બન્યા પછી શારીરિક પ્રક્રિયા બદલી જાય છે અને શેડયૂલમાં પણ પરિવર્તન આવી જાય છે આ કારણે વજન વધવું સ્વભાવિક છે. 
webdunia
6. વધારે કાળજી
 કેટલીક મહિલાઓ બહુ કિસ્મત વાળી હોય છે. જેને પતિનો ભરપૂર પ્રેમ મળે છે. એવા પતિ બહુ ધ્યાન રાખે છે એ તેમની પત્નીઓને બેડ પર થી ઉતરવા પણ દેતા નથી. તેથી પતિનું જાડાપણ ઓછું અને પત્નીનું વધી જાય છે. 
webdunia
7. આળસુ 
લગ્ન પછી જો પત્ની માત્ર પતિ સાથે છે તો તેનું જાડાપણું તેજીથી વધે છે. કારણકે એ આળસું થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલવાની ટેવને દૂર કરવા માટે આ કરવું સેવન