આમલેટ બનશે પૌષ્ટિક - આમલેટ કે ઈંડાની ભુરજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા ઈંડુ ફેંટતી વખતે તેમા એક ચમચી ક્રીમ અથવા યીસ્ટ ભેળવી દો. આમલેટની પૌષ્ટિકતા વધી જશે.
અરીસો ચમકી જશે - ડ્રેસિંગ ટેબલ કે અન્ય અરીસાઓ પર થોડા દિવસમાં ડાધ ધબ્બા પડી જાય છે. અરીસાને સામ કરવા માટે સ્પિરિટનો ઉપયોગ કરો. અરીસો પહેલા જેવો ચમકી જશે.
સનસ્ક્રીન જરૂર લગાવો - તડકામાં બહાર નીકળવાથી તાપના સંપર્કને કારણે સ્કીન પર કરચલીઓ પડવા માંડે છે. સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ)લોશન ત્વચા માટે લાભકારી હોય છે.
ગુણકારી શક્કરટેટી - શક્કરટેટીમાં કૌલોજન પ્રોટીન હોય છે. કૌલોજનથી ઝખમ જલ્દી ઠીક થાય છે. આના સેવનથી ત્વચાને મજબૂતી મળે છે અને ત્વચામાં શુષ્કતા નથી આવતી.
આંસુ છે અણમોલ - શરીરમાં મેગ્નેજ લેવલ વધી જવાથી નર્વસનેસ, ફટીંગ અને ઈમોશનલ ડિસ્ટબેંસ વગેરે વધી જાય છે. આંસુ વહેવાથી મેગ્નેસનું લેવલ ઘટી જાય છે.