Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેવી રીતે કરવું ફટાફટ મેકઅપ ટીપ્સ

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (15:34 IST)
ઑફિસ અને ઘરના કામ પછી લગ્નમાં પણ જવું છે. તે સમયે તમે ઓછા સમયમાં જ લગ્નમાં જવા માટે તરત તૈયાર થવાની જરૂર હોય છે. સાથે જ તમને સુંદર અને પરફ્કેટ જોવાવું છે તો, આવો જાણીએ અમે 
 
તમને જણાવીએ છે કે કેવી રીતે તમે માત્ર 5 સ્ટેપ્સમાં તરત મેકઅપ કરીને લગ્ન માટે તૈયાર થઈ શકો છો.
 
1. સૌથી પહેલા સાફ ધોવાયેલા ચેહરા પર લિક્વિડ ફાઉંડેશન લગાવો અને પૂરી રીતે ચેહરા પર એક સમાન કરી નાખો.
 
2. બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરવું.
 
3. દિવસના લગ્ન અને ફંકશન માટે આઈ મેકઅપ હળવા રાખવું. લિપ મેકઅપ થોડું ડાર્ક રાખો પણ યાદ રાખવું કે બહુ ડાર્ક નહી કરવું.
 
4. સાંજની પાર્ટી અને ફંકશન માટે પિંક પર્પલના ડાર્ક શેડસ યૂજ કરી શકો છો. સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ હળવ રહેવા દો.
 
5. ફેસ્ટિવલ લુક માટે ફ્રેંચ બન હેયર સ્ટાઈલના ચયન કરી શકો છો. આ સરળતાથી જ બની જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'પપ્પા છે તો દુનિયા છે!' પિતાનો જીવ બચાવવા દીકરીઓએ આપ્યું કિડની અને લિવરનું અમૂલ્ય દાન

ચોમાસાની ગતિ અટકી ગઈ છે! 22 જૂન પછી રાહતની અપેક્ષા છે. વરસાદ કેમ બંધ થયો છે તે જાણો.

દેશમાં ચોમાસાનું સંકટ વધુ ઘેરું બન્યું: જૂનમાં 42% ખાધ હતી, અને જુલાઈમાં પુનઃપ્રાપ્તિ મુશ્કેલ છે

કોલકાતામાં CISF જવાનની ધરપકડ: લગ્નનું વચન આપી મહિલા પર દુષ્કર્મ અને વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ

વોજિન્હા કોણ છે? રાતોરાત 50 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા, 40 વર્ષીય ગોલકીપર વૈશ્વિક સ્ટાર બની ગયા છે

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments