Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે ચમચી પલાળેલી ખસખસ ખાવાના 7 ફાયદા જાણો છો

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2021 (17:15 IST)
આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા થય છે. રાત્રે લગભગ 2 ચમચી ખસખસને પાણીમાં પલાળી દો. તેને સવારે વાટીને દૂધમાં મિક્સ કરીને પીવો. ચાલો તમને બતાવી દઈએ કે  દૂધ સાથે ખસખસ નાખીને પીવાથી શુ ફાયદા છે... 
1. હાર્ટ પ્રોબ્લેમ -  તેમા કોલેસ્ટ્રોલ નથી હોતુ જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામં મદદરૂપ છે. 
 
2. લોહીની કમી દૂર - ખસખસમાં આયરન હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે. 
 
3. દાંત - ખસખસમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત થય છે. આ ગમ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે. 
 
4. બ્લડ પ્રેશર કંટ્રોલ - તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે જેનાથી બીપી કંટ્રોલ થાય છે. 
 
5. કબજિયાત - તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે. તેને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. 
 
6. ચહેરા પર ચમક લાવે - ખસખસમાં એંટીઓક્સીડેટ્સ હોય છે જે સ્કિનનો ગ્લો વધારવામાં ઈફેક્ટિવ છે.
 
7. પથરીમાં બચાવો -  ખસખસમાં ઑક્જેલેટ્સ થાય છે જે બોડીમાં પથરી બનવાથી રોકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે

Amla navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments