Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips- ફેંકશો નહીં તરબૂચના બીયાં ઘણા ફાયદાકારી છે.

ફેંકશો નહીં તરબૂચના બીયાં ઘણા ફાયદાકારી છે.

Webdunia
રવિવાર, 30 એપ્રિલ 2017 (08:15 IST)
તરબૂચ તો તમે ખાતા હશો પણ તેના બીયાંનું શું કરો છો ? દેખીતુ છે કે તમે એને ફેંકી દેતા હશો. પરંતુ એના લાભ જાણ્યાં પછી કદાચ તમે એવું નહી કરો.  
*તરબૂચના બીયાંને ચાવીને ખાવ કે તેલનો ઉપયોગ કરો બંનેના ફાયદા એકસમાન છે. આયર્ન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે. 
 
*એમાં રહેલ મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે. 
 
*શુગર રાખે નિયંત્રણમાં  
 
તરબૂચ ખાઈને કરો વજન ઓછું જાણો , એવા જ 8 ટીપ્સ
* તરબૂચ બીજ થોડા પાણીમાં ઉકાળી. આ પાણીને દૈનિક ચા ની જેમ ઉપયોગમાં લો. આ બ્લ્ડ શુગરને નિયંત્રણમાં રાખે છે. 
 
*યુવા ત્વચા માટે  
 
એમાં અનસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે , જે ત્વ્ચાની કોમળતાને જાળવી રાખે છે. એમાં રહેલો એંટીઓક્સિડેટ કરચલીઓ દૂર કરે છે. 
 
*ખીલ મટાડે 
 
ત્વચા ઈંફેક્શનમાં આ ઉપયોગી છે. જો ખીલની સમસ્યા હોય તો,તરબૂચના બીજનું તેલ ચહેરા પર લગાવો. આ ચેહરાની ગંદગી અને સિબમને હટાવી પોર્સને ખોલે છે અને ત્વચાને સુંદર બનાવે છે. 
 
* વાળ માટે લાભદાયક 
 
 *પ્રોટીન અને આવશ્યક પ્રમાણમાં એમિનો એસિડ હોવાથી તરબૂચનાં બીયાં વાળ માટે રામબાણ ઉપાય છે. એના બીજ ચાવીને ખાવાથી વાળ જડથી મજબૂત થાય છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments