Webdunia - Bharat's app for daily news and videos

Install App

એંજીનિયર માટે નોકરી - ITI લિમિટેડમાં આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવની વેકેંસી... 2 ફેબ્રુઆરી છે લાસ્ટ ડેટ

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (15:50 IST)
એંજિનિયરિંગ ડિગ્રી ધરાવતા લોકો માટે આઈટીઆઈ લિમિટેડમાં ભરતી નીકળી છે. જેની અંતિમ તારીખ 2 ફેબ્રુઆરી છે.  આવેદન મફત છે અને પસંદગી સીધી ઈંટરવ્યુ દ્વારા થશે.. જાણો કેવી રીતે કરશો એપ્લાય 
 
કુલ પદ -  25
 
શિક્ષણિક યોગ્યતા - ઈલેક્ટ્રોનિક્સ/.ઈલેક્ટ્રોનિક્સ એંડ કમ્યુનિકેશન/ટેલીકમ્યુનિકેશન/ઈલેક્ટ્રિકલ એંડ ઈલેક્ટ્રોનિક્સ ટ્રેડમાં એંજિનિયરિંગ ડિગ્રી.. 
 
વય - વધુમાં વધુ 30 વર્ષ 
પદનુ નામ - આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિનિયર્સ 
અંતિમ તારીખ - 02 ફેબ્રુઆરી 2018 
પત્રાચાર કરવાનુ સરનામુ  - ડિપ્ટી જનરલ મેનેજર-એચઆર, આઈટીઆઈ લિમિટેડ, નેટવર્ક સિસ્ટમ યૂનિટ, દૂરવાણી નગર, 
 
બેંગલોર-560016 
આવેદન ફી - મફત 
પસંદગીની પ્રક્રિયા - ડાયરેક્ટ ઈંટરવ્યુ દ્વારા થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

આગળનો લેખ
Show comments