Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સરકારી નોકરીઓ જ નોકરીઓ - NLC ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેનીના પદ પર ભરતી

સરકારી નોકરીઓ જ નોકરીઓ  - NLC ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેનીના પદ પર ભરતી
, મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (16:42 IST)
એનએલસી ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેની પદ પર ભરતી કરવામાં આવી રહી છે.  આવેદન કરવા માટે ઉમેદવાર વેબસાઈટ પર જાય અને આપેલી સૂચના મુજબ ઓનલાઈન અરજી અક્રે અને ઓનલાઈન અરજી કર્યા પછી આવેદન પત્રનુ પ્રિટઆઉટ પોતાની પાસે સાચવી રાખે.  
કુલ પદ - 150 
પદ સ્થાન - એક્ઝીક્યૂટિવ ટ્રેની 
વેબસાઈટ : www.nlcindia.com
શૈક્ષણિક યોગ્યતા - સંબંધિત ટ્રેંડમાં 60 ટકા અંકોથી એંજિનિયરિંગ ડિગ્રી 
વય સીમા - 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે (01 જાન્યુઆરી 2018ના આધાર પર) 
આવેદન ફી - ઉમેદવારોએ 300 રૂપિયા ઓનલાઈન જમા કરવા પડશે. 
અંતિમ તારીખ - 27 જાન્યુઆરી 2018 
આ રીતે કરો આવેદન - ઉમેઅવાર વેબસાઈટ પર જાવ અને આપેલા આદેશ મુજબ ઓનલાઈન અવેદન કરો અને ઓનલાઈન આવેદન કર્યા પછી આવેદન પત્રનું પ્રિંટઆઉટ સુરક્ષિત રાખો 
 
 
એંજિનિયર ટ્રેની બનવાની તક 
ટીએચડીસી ઈંડિયા લિમિટેડ 
કુલ પદ - 40 
પદનુ નામ - એંજિનિયર ટ્રેની 
વેબસાઈટ : www.thdc.co.in
શૈક્ષણિક યોગ્યતા - સંબંધિત ટ્રેંડમાં બીઈ/ બીટેક/બીએસસી(એંજીનિયર) 
આયુ સીમા - 30 વર્ષ સુધીના ઉમેદવાર આવેદન કરી શકે છે. (31 જાન્યુઆરી 2018ના આધાર પર) 
ફી - UR/OBC વર્ગ 500 રૂપિયા અને અન્ય વર્ગ મફત 
આ રીતે કરો આવેદન - ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જાવ અને આપેલા સૂચનો મુજબ ઓનલાઈન આવેદનની પ્રક્રિયા પૂરી કરો. 
 
ડિપ્ટી એંજીનિયરના પદ પર નોકરી 
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)
પદની વિગત - ડિપ્ટી એંજીનિયર 
શૈક્ષણિક યોગ્યતા - એમટેક(કમ્પ્યૂટર સાયંસ) સાથે જ એમએસસી(ગણિત) 
આયુ સીમા - અધિકતમ 30 વર્ષ 
આવેદન ફી - અનઆરક્ષિત વર્ગ માટે 500 રૂપિયા અને અન્ય વર્ગ માટે મફત 
અંતિમ તારીખ - 24 જાન્યુઆરી 2018 
આ રીતે કરો આવેદન - ઈચ્છુક ઉમેદવાર નિર્ધારિત વેબસાઈટ પરથી આવેદન પત્રનો પ્રિંટ આઉટ કાઢીને પૂર્ણ રૂપે ભરે અને બધા દસ્તાવેજોને આવેદન પત્ર સાથે જોડીને નક્કી કરેલી તારીખ પહેલા સંસ્થાના એડ્રેસ પર મોકલી આપે. 
અંતિમ તારીખ 24 જનયુઆરી 2018 
અરજી કરવાનુ સરનામુ - ડીજીએમ એચઆર (ઈએસ એંડ સી - ડી એંડ ઈ) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ. જલાહલ્લી પોસ્ટ બેંગલુરૂ - 560013 
વેબસાઈટ : www.bel-india.com
 
વોક ઈન ઈંટરવ્યુ 
 
ડેડેકેટેડ ફ્રેંટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈંડિયા 
કુલ પદ - 08 
પદની વિગત - એસએપી કંસલ્ટેંટ 
વેબસાઈટ -  www.dfccil.gov.in
શૈક્ષણિક યોગ્યતા - બીઈ/બીટેક/સીએ/આઈસીડબલ્યૂએ/એમબીએ/એમસીએ પાસ 
વય સીમા - ઉમેદવારોની વય 20થી 40 વર્ષ હોવી જોઈએ 
આ રીતે કરો આવેદન - ઉમેદવાર જરૂરી ફોર્મને પૂર્ણ રૂપે ભરીને માગેલા બધા દસ્તાવેજ સાથે ઈંટરવ્યુ માટે નક્કી તારીખ અને સરનામા પર પહોંચો 
ઈંટરવ્યુની તારીખ - 18 જાન્યુઆરી 2018 
ઈંટરવ્યુ માટે સરનામુ - ડીએફસીસીઆઈએલ, પાંચમો માળ, પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન બિલ્ડિંગ કોમ્પલેક્સ નવી દિલ્હી - 110001 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીનમાં રહસ્યમયી બરફનો ગોળો - disc of floating ice