Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલના ભાવમાં ઉછાળો-ડીઝલમાં મળી રાહત, જાણો Today's Rate of Petrol

Webdunia
મંગળવાર, 19 માર્ચ 2019 (11:14 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે મંગળવાર 19 માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 7 પૈસા વધાર્યા અને  ડીઝલના ભાવ 26 પૈસા ઘટાડ્યા છે.  
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.78   રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.86 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.40 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.59 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.80 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.59 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.59  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments