Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત રાજ્ય લોક સેવા આયોગમાં સરકારી નોકરીની તક, વૈજ્ઞાનિકોના પદ પર કરો એપ્લાય

Webdunia
સોમવાર, 7 જાન્યુઆરી 2019 (15:52 IST)
GPSC 2019 ગુજરાત લોક સેવા આયોગમાં અનેક પદ માટે વેકેંસી કાઢવામાંઅ આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 6 વૈજ્ઞાનિક અધિકારીના પદ પર થઈ રહી છે.  ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષાના આધાર પર થશે.  પદ માટે અંતિમ તારીખ 17 જાંન્યુઆરી નક્કી કરવામાં આવી છે. નોકરી સાથે સંબંધિત માહિતી નીચે પ્રમાણે છે. 
 
મહત્વપૂર્ણ તારીખ 
 
ઓનલાઈન અરજી જમા કરવાથી તિથિ 2 જાન્યુઆરી 2019 
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ 17 જાન્યુઆરી 2019 
 
આ રીતે કરો અરજી -  ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ  www.gpsc.gujarat.gov.in  કે https://ojas.gujarat.gov.in ના માધ્યમથી 02.01.2019 થી 17.01.2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.  ત્યારબાદ 1 વાગ્યા સુધી વેબસાઈટ લિંક બંધ થઈ જશે. 
 
નોકરીનુ સ્થાન - ગુજરાત 
પસંદગી પ્રક્રિયા - પસંદગી લેખિત પરીક્ષા પર આધારિત રહેશે. 
 
અરજી ફી 
 
જનરલ ઉમેદવારો માટે 100 રૂપિયા 
એસસી / એસટી ઉમેદવારો માટે કોઈ ફી નથી. 
 
આ રીતે કરો ફીની ચુકવણી 
 
ઈચ્છુક ઉમેદવાર ચાલાન કે નેટ બેકિંગ કે કાર્ડ ચુકવણીના માધ્યમથી પરીક્ષા ફી ની ચુકવણી કરે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments