Webdunia - Bharat's app for daily news and videos

Install App

Flipkart Big Saving Days - સેલમાં સ્માર્ટફોન, લેપટૉપ અને એક્સસરીજ પર મળશે 80% ડિસ્કાઉંટ

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (14:35 IST)
Flipkart Big Saving Days - સેલમાં સ્માર્ટફોન, લેપટૉપ અને એક્સસરીજ પર મળશે 80% ડિસ્કાઉંટ 
સ્માર્ટફોન લેપટૉપ કે એક્સસરીજ ખરીદવાની યોજના છે, તો ફ્લિપકાર્ટ બીગ સેવિંગ ડે સેલ (Flipkart Big Saving Days) તમારા માટે 13 જૂનથી બે દિવસ પછી શરૂ થઈ રહી છે.  આ સેલ 16 જૂન સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, વેઅરેબલ અને ડેસ્કટૉપ કમ્પ્યુટર્સની ઓફર છે. ફ્લિપકાર્ટના સેલમાં Motorola, Google, Apple, Samsung અને Asus, Realme, POCO જેવા બ્રાન્ડ્સમાં જબરદસ્ત છૂટ મળી રહી છે. ફોનમાં Google Pixel 4a, Samsung Galaxy F62, Realme Narzo 30 Pro, POCO M3, Realme 8 જેવા ફોન શામેલ છે. સ્માર્ટવોચ 60 ટકા છૂટ મળશે. તેમજ ટેબ્લેટસ પર 50 ટકા છૂટ મળી રહી છે. આ બધા ઉપરાંત, સેલમાં ટીવી પર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
 
આ સ્માર્ટફોન પર ખૂબ છૂટ મળી રહી છે
- ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં,  Motorola Razr 5G  ને રૂ .89,999 રૂપિયામાં મળી રહ્યુ છે જેની અસલ કીમત રૂ .1,09,999 છે. 
-   iQoo 3 ને સેલ 24,990 માં વેચાઈ રહ્યુ છે તેની કીમત 34,990 છે. 
- તેમજ iPhone 11 Pro ને સેલમાં 74,999 રૂપિયા હશે જેની કીમત 79,999 છે. 
- Flipkart Big Saving Days માં Google Pixel 4a ની કીમત 26,999 રાખી છે જ્યારે તેની કીમત 29,999 હશે. 
- ROG ફોન 3 તમને 41,999 માં મળી જશે જેની કીમત 46,999 રૂપિયા છે. 
- તેમજ સેમસંગનો સસ્તુ ફોન Galaxy F12   9,999 માં મળી રહ્યુ છે જેની કીમત 10,999 
- યૂજર્સને સેલ દરમિયાન iPhone XR, iPhone SE, Infinix Smart અને Micromax In Note 1 જેવા બીજા ફોન પર પણ છૂટનો લાભ મળશે. 
 
એક્સ્ટ્રા ડિસ્કાઉંટ માટે Crazy Deals નો લાભ લો. 
ફ્લિપકાર્ટ રાત્રે 12, સવારે 8 અને સાંજે 4 વાગ્યે Crazy Deals' શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ગ્રાહકો માટે લિમિટેડ પીરિયના ઓફર મળશે. જેમ કે અમે જણાવ્યુ કે આ સેલમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને 
ઇએમઆઈ ટ્રાસજેકશન અને ગ્રાહકોને 10 ટકા સુધીનું ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments