Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Samsung જલ્દી જ લાંચ કરશે 7000 MAhની બેટરી વાળો તેમનો નવું સ્માર્ટફોન, અહીં જુઓ સ્પેસિફિકેશન

Samsung જલ્દી જ લાંચ કરશે 7000 MAhની બેટરી વાળો તેમનો નવું સ્માર્ટફોન, અહીં જુઓ સ્પેસિફિકેશન
, સોમવાર, 3 મે 2021 (13:08 IST)
સેમસંગ 7000 MAhની બેટરી વાળો તેમનો નવું સ્માર્ટફોન પર કામ કરી રહ્યો છે. 91mobilesની રિપોર્ટ મુજબ સ્માર્ટફોન Samsung Galaxy M12 કે Galaxy F12 ના 
 
રૂપમાં લાંચ થઈ શકે છે. રિપોર્ટ મુજબ લીક ફોટા અને ફોનના મુખ્ય સ્પેસિફિકેશનના વિશ જણાવ્યુ છે. રિપોર્ટ જણાવે છે કે લીક થઈ લાઈબ ઈમેજ પર SM-M127F/ SM-+F127G મૉડલ નંબર 
 
છે જેનો અર્થ છે કે તેને ગેલે M12 એકે F12 ના નામથી લાંચ કરાય છે. રિપોર્ટ મુજબ સેમસંગ ગેલેક્સી M12/ ગેલેક્સી F12 પર ભારતમાં અત્યારે કામ ચાલી રહ્યો છે. 
 
લીક ઈમેજેસથી ખબર પડે છે કે ફોનમાં પાછળની તરફ એક વર્ગાકાર કેમરા મૉડ્યૂલ આપ્યુ છે. મૉડ્યૂલમાં સેંસર માટે ચાર કટ-આઉટ છે. તેના સેંટરમાં એક એલઈડી ફ્લેશ સ્પૉટ પણ અપાય છે. લીક થયા બેક પેનલ એક પેનલથી એક બનાવટ વાળા ડિજાઈનની ખબર ચાલે છે જે આ સ્માર્ટફોનને તાજેતરમાં લાંચ કરેલ ગેલેક્સી ફોનોમાંથી એક જુદો રૂપ આપે છે. 
 
સેમસંગ ગેલેક્સી M12/ ગેલેક્સી F12 માં ફ્રંટ ફેસિંગ કેમરા રાખવા માટે એક પંચ હોલ કટ આઉટ આપેલ છે તેની સાથે 6.7 ઈંચ ડિસ્પલેના આવવાની વાત પણ કહેવાઈ રહ્યુ છે. કથિત રીતે સ્માર્ટફોન 4 gb રેમ અપાશે અને ફોન Exynos 9611 ઑક્ટો કોર પ્રોસેસર પર ચાલશે. ફોનની પાછળની તરફ 48 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના સેંસર આપી શકાય છે. કહેવાયુ છે કે સેમસંગ માટે તેમા& 16 મેગાપિક્સલનો સેંસર હોઈ શકે છે. તેની શરૂઆતી કીમત 24,999 રૂપિયા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૌત્રને સંક્રમણથી બચાવવા માટે કોરોના પોઝીટિવ દાદા-દાદીએ ટ્રેનના આગળ લગાવી છલાંગ, મોત