Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Cheque Bounce Rule: ચેક બાઉંસને લઈન નવો નિયમ લાવી રહી સરકાર, થશે આ મોટા ફેરફાર

cheque
, સોમવાર, 10 ઑક્ટોબર 2022 (11:07 IST)
Finance Ministry Rule for Cheque Bounce: ચેક બાઉંસના બાબતોથી પ્રભાવી રીતે છુટકારો મેળવવા કેંદ્ર સરકાર જલ્દી જ નવો નિયમ લાવી શકે છે જેના માટે ઘણા સૂચનો મળ્યા છે. ઉદ્યોગ સંગઠન પીએચડી ચેંબર ઑફ કામર્સ એંડ ઈડસ્ટ્રીએ તાજેતરમાં વિત્ત મંત્રાલયથી અનુરોધ કર્યો હતો કે ચેક બાઉંસ (Cheque Bouce) ના કારણે બેંકથી પૈસા કાઢવા પર કેટલાક દિવસ સુધી ફરજીયાત પ્રતિબંધ જેવા પગલા લીધા, જેના ચેક રજૂ કરનારાને જવાબદેહ બનાવી શકાય. 
 
ચેક બાઉંસ થતા બીજા અકાઉંટથી કપાશે પૈસા 
વિત્ત મંત્રાલયની તરફથી જો નવો નિયમ લાગૂ કરાશે તો ચેક રજૂ કરનારાના બીજા અકાઉંટથી પૈસા કપાઈ જશે. તેની સાથે જ નવા અકાઉંટ ખોલવા પર પ્રતિબંધ લગાવી શકાય છે. આ રીતે ઘણા પગલા વિત્ત મંત્રાલય વિચાર કરી રહ્યો છે. ચેક બાઉંસના વધતા કેસને જોતા મંત્રાલયએ તાજેતરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ઘણા પ્રકારની સૂચના મળી છે. 
 
વાસ્તવમાં, ચેક બાઉન્સના  (Cheque Bouce) કિસ્સાઓ કાયદાકીય વ્યવસ્થા પર બોજ વધારે છે. તેથી, આવા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં કાયદાકીય પ્રક્રિયા પહેલા કેટલાક પગલાં લેવા પડશે. ઉદાહરણ તરીકે, જો ચેક ઇશ્યુ કરનારના ખાતામાં પૂરતા પૈસા ન હોય, તો તેના અન્ય ખાતામાંથી રકમ કાપવી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમના ગુજરાત સમયે બ્લાસ્ટમાં વપરાતા વિસ્ફોટક પદાર્થની ચોરી, એજન્સીઓ સતર્ક