પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ- પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે મંડળની 06 જોડી ટ્રેનો રદ્દ રહેશે.
રદ્દ કરાયેલી ટ્રેનો:-
1. ટ્રેન નંબર 14822 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
2. ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
3. ટ્રેન નંબર 14820 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
4. ટ્રેન નંબર 14819 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022 થી તારીખ 22.05.2022 સુધી
5. ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી
6. ટ્રેન નંબર 09432 મહેસાણા- સાબરમતી ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી
7. ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
8. ટ્રેન નંબર 09434 પાટણ - સાબરમતી ડેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
9. ટ્રેન નંબર 09497 ગાંધીનગર - વરેઠા મેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
10. ટ્રેન નંબર 09498 વરેઠા - ગાંધીનગર મેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
11. ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા પેસેન્જર તારીખ 09.05.2022થી તારીખ 25.05.2022 સુધી
12. ટ્રેન નંબર 09483 મહેસાણા - પાટણ પેસેન્જર તારીખ 10.05.2022થી તારીખ 26.05.2022 સુધી
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા
COVID-19 પ્રોટોકોલનું પાલન કરે ટ્રેનના પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.