Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરા થવુ છે તો આજથી જ અજમાવો આ ઉપાય અને ફરક જુઓ

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (14:05 IST)
સુંદર દેખાવવા માટે યુવતીઓ મેકઅપની મદદ લે છે. ધૂળ-માટી અને પ્રદૂષણને કારણે ચેહરાની સુંદરતા ઓછી થવા માંડે છે.  આવામાં સ્કિનની દેખરેખ કરવી ખૂબ જરૂરી છે. જો તમે ચેહરા માટે કિચનમાં રહેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરો તો નિખરાયેલી અને બેદાગ ત્વચા મેળવી શકો છો. આજે અમે તમને કિચનમાં રહેલ કેટલીક એવી વસ્તુઓ બતાવી રહ્યા છે જેનાથી તમે ગોરી ત્વચા મેળવી શકો છો. 
 

       



1 બેસન - જૂના જમાનામાં સ્ત્રીઓ બેસનથી પોતાના ચેહરાની સુંદરતા કાયમ રાખતી હતી.  બેસનને ગુલાબ જળમાં મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવો. સૂકાયા પછી રગડીને તેને ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરો. 
 








 



2.  બટાકા - બટાકા રંગ નિખારવામાં ખૂબ મદદરૂપ છે. બટાકાને વાટીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. તેને ચેહરા પર લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો. એક દિવસ છોડીને આ પેકનો ઉપયોગ કરો. 
 







3. હળદર - રંગત નિખારવામાં હળદર ખૂબ લાભકારી છે. હળદરને લીંબૂના રસમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. તમે ચાહો તો તેમા ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. સૂક્યા પછી પાણીથી ધોઈ લો. 
 


 





4. કાચુ દૂધ - કાચુ દૂધ ચેહરા પર રહેલ ગંદકીને દૂર કરે છે. કાચા દૂધને ચેહરા પર લગાવો. તમે ચાહો તો 2 ચમચી કાચા દૂધમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ચેહરાની રંગત નિખરશે. 
 






5. દહી - ગોરી સ્કિન મેળવવા માટે અઠવાડિયામાં બે વાર દહીને ચેહરા પર લગાવો. 2 ચમચી દહી અને 1 ચમચી મધને મિક્સ કરીને ચેહરા પર લગાવો. પછી પાણીથી ધોઈ લો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

'મમ્મી અને અંકલએ પિતાને ઓશિકાથી દબાવીને મારી નાખ્યા,' હત્યા પહેલા તેણીએ તેના પ્રેમી સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા

શબઘરોમાં જગ્યા નથી, એર કન્ડીશનીંગ માટે દોડધામ: ફાયર ટ્રકો પાણી છાંટી રહી હોવાથી સમગ્ર યુરોપમાં ગરમીએ તબાહી મચાવી છે.

3 વર્ષના બાળક માટે ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

નર્મદામાં ઓફિસરોએ માટીના ભાવે ખરીદી સરકારી જમીન, સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવ્યા બંગલા, ચાલ્યુ સરકારનુ બુલડોઝર

ચંપત રાયની પ્રસાદ ચોરી કેસમાં 3 કલાક પૂછપરછ; પોલીસના અનેક પ્રશ્નોના જવાબ આપી શક્યા નહીં

વધુ જુઓ..

ધર્મ

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments