Webdunia - Bharat's app for daily news and videos

Install App

Long nails- નખને લાંબા કરવા માટે અપનાવો 5 બેસ્ટ ટીપ્સ

Webdunia
રવિવાર, 7 મે 2023 (14:45 IST)
How to grow long nails naturally- લાંબા નખ એ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા નખ લાંબા અને ખૂબસૂરત દેખાય તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ જેને ફૉલો કરીને તમે નખને લાંબા કરી શકો છો આ સિવાય તમારા નખ શાઈની અને મજબૂત પણ થશે. 
 
1. લીંબૂ અને ઑલિવ ઑયલ - 1 ચમચી લીંબૂના રસમાં 3 ચમચી ઑલિવ ઑયલ નાખો. પછી તેને સાધારણ ગરમ કરી લો. હવે આ મિક્સમાં તમારા નખને ડુબાડી રાખો. તે સિવાય જો તમારી પાસે ઑલિવ ઑયલ ન હોય તો તમે એક લીંબૂનો ટુકડા લો અને તેને નખ પર ઘસો અને પછી ધોઈને માશ્ચરાઈઝર લગાવી લો. 
 
2. ટામેટા- અડધી વાટકી ટામેટાનો રસ લો અને તેમાં 2 ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી લો. આ મિક્સમાં તમારા નખને ઓછામાં ઓછા 15 મિનિટ ડુબાડી રાખો. 
 
3. નારિયેળના તેલ - રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલ અને ઑલિવ ઑયલને સાધારણ ગરમ કરી લો. પછી આ મિક્સમાં 15 મિનિટ  તમારા નખને ડુબાડી રાખો. ત્યારબાદ હાથ ધોઈને મોજા પહેરી લો. 
 
4. સંતરાના છાલટા - એક વાટકીમાં સંતરાનો રસ સારી રીતે કાઢી લો. પછી આ રસમાં તમારા નખને 15 મિનિટ સુધી ડુબાડો. પછી હૂંફાળા પાણીથી હાથ ધોઈને હાથ પર માશ્ચરાઈજર લગાવી લો. 
 
5. લસણ - એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર 10 મિનિટ સુધી ધસો. રગડયા પછી હાથને ધોઈ લો અને માશ્ચરાઈજર કરી લો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રક્ષા મંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, ભારત આતંક અને ધમકીઓ સામે ઝૂકશે નહીં

Commonwealth Games 2026 ના ચોથા દિવસે સ્નેચ રાઉન્ડમાં ઋષિકાંત સિંહે બનાવ્યો રેકોર્ડ, મીરાબાઈ ચાનુ પાસેથી મેડલની અપેક્ષા

સારનાથ બન્યું વર્લ્ડ હેરિટેજ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ, વાંચો કેવી રીતે બન્યું ઐતિહાસિક સ્થળ?

ગંગા એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી, 2ના મોત, 25થી વધુ ઘાયલ; ડ્રાઇવરનો નિદ્રાનો સમય

Black Sea ભૂમધ્ય સમુદ્રમાં વાણિજ્યિક જહાજો પર હુમલા વચ્ચે ભારતે એડવાઇઝરી જારી કરી, હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

વધુ જુઓ..

ધર્મ

જયા પાર્વતી વ્રતની પૂજા સામગ્રી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 26, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

આગળનો લેખ
Show comments