Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty Tips - તમે લીંબૂને મિક્સ કરી કેટલાક બ્યૂટી પેક બનાવી શકો છો

ગુજરાતી બ્યુટી ટીપ્સ
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (07:56 IST)
1. લેમન-પિપરમેંટ ફ્રૂટ સ્ક્રબ 
લીંબૂના છાલટાને મીંઠુ અને પિપરમેંટના તેલ સાથે મિક્સ કરી સ્ક્રબ બનાવો અને તેને તમારા પગ પર મસાજ કરો અને ધોઈ લો તમારા પગ નરમ અને સૉફટ થઈ જશે. 
 
2. મધ-લીંબૂનો ફેસ પેક 
મધમાં લીંબૂનો રસ મિક્સ કરી પેક બનાવો અને તેને ચેહરા પર 15 મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ લો. ચેહરો ચમકવા લાગશે. 
 
3. મધ-લીંબૂ બૉડી બટર 
મધની સાથે લીંબૂ મિક્સ કરી આખા શરીર પર લગાડો. તેથી તમારી ત્વચા નરમ થઈ જશે. 
 
4. મધ-નારિયેળ તેલ 
નારિયેળ તેલ વાળની મજબૂતી માટે ઓળખાય છે. આથી લીંબૂ મિક્સ કરી આ તેલ વાળ માટે વરદાનથી ઓછું નહી છે. એક મોટી ચમચી લીંબૂનો રસ નારિયેળ તેલમાં મિક્સ કરી તમારા વાળની બધી સમસ્યાઓને ખત્મ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ